Description
🌿 કુદરત આપણને અદ્ભુત પોષક તત્ત્વોથી ભરપૂર ભેટ આપે છે અને એમાંથી બે અનમોલ ખજાના છે સરગવો અને અર્જુનની છાલ. સરગવો વિટામિન C, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે, જે શરીરને ઊર્જાવાન રાખે છે, પાચન સુધારે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. બીજી તરફ અર્જુનની છાલ પ્રાચીન આયુર્વેદમાં હૃદયના આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે – તે રક્તપ્રવાહ સુધારે છે, તાણ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ બંનેને સાથે લઈને બનાવાયેલ Herbbite Superfood Combo તમારા શરીરને અંદરથી મજબૂત કરે છે, દૈનિક પોષણ પૂરુ પાડે છે અને તમને લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્ફૂર્તિવંત રાખે છે.
🌿 Drumstick Powder Benefits
✅ વજન ઘટાડવામાં મદદરૂપ.
✅ વાળ અને ત્વચા માટે ઉત્તમ ટોનિક.
✅ શરીરમાંથી ટોકસીન દૂર કરે છે.
✅ પાચનશક્તિ સુધારે છે.
✅ અનિન્દ્રાને દૂર કરીને સારી ઊંઘ લાવે છે.
✅ સેક્સ્યુઅલ ઊર્જા વધારે છે.
✅ હાડકાંને મજબૂત બનાવે છે.
✅ કેન્સરનો જોખમ ઘટાડે છે.
🌿 Arjuna Chhal Benefits
✅ હૃદય માટે રામબાણ – હાર્ટના સ્નાયુઓ મજબૂત કરે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું કરે.
✅ ડાયાબિટીસમાં ફાયદાકારક – બ્લડ શુગર કાબૂમાં રાખે, ઇન્સ્યુલિન લેવલ બેલેન્સ કરે.
✅ વજન ઘટાડે – શરીરમાં જમા ચરબી ઓગાળવામાં મદદરૂપ.
✅ કેન્સર રોધક ગુણધર્મો – ખાસ કરીને સ્તન કેન્સર જેવી સમસ્યામાં સહાયક.
✅ પાચન અને એસિડિટી માટે ઉત્તમ – પાચનશક્તિ સુધારે અને ગેસ, તાવ, ખાંસી-શરદીમાં રાહત આપે.
✅ હાડકાં માટે મજબૂતાઈ – હાડકાનો દુખાવો, સાંધાના દુખાવા અને નબળાઈમાં અસરકારક.
✅ ત્વચા અને મોઢાની સમસ્યામાં – સફેદ ડાઘ, પિમ્પલ, છાલા અને સોજા દૂર કરવામાં મદદરૂપ.
✅ ફેફસાના રોગોમાં – ક્ષયરોગ, ખાંસી, શ્વાસની તકલીફમાં રાહત.
🍵 Arjuna Chhal Powder How to Use
◼️ દૂધ સાથે – રાત્રે 20-50 ગ્રામ છાલ પાણીમાં પલાળી લો. સવારે એક ગ્લાસ દૂધ અને એક ગ્લાસ પાણી સાથે ઉકાળો ત્યાં સુધી કે એક ગ્લાસ બાકી રહે. પછી જરૂર મુજબ ખાંડ અને એલચી પાવડર ઉમેરી પીવો.
◼️ દિવસમાં 2-3 વાર લઈ શકાય.
◼️ ચા ની અવેજીમાં – આ પીણું આરોગ્યપ્રદ વિકલ્પ છે.
◼️ પાવડર સ્વરૂપે – અડધી ચમચી પાવડર ગુંગણા પાણી સાથે લેવું.
🍵 Drumstick Powder How to use
◼️ સૂપ – ૧ ચમચી પાવડર ઉમેરો અને ઉકાળો.
◼️ શાકભાજી – બનાવતી વખતે અડધી ચમચી પાવડર ભેળવો.
◼️ દાળ/કઢી – રાંધતી વખતે મિક્સ કરો.
◼️ થેપલા / પરાઠા – લોટ ગુંધતી વખતે ઉમેરો.
◼️ દૂધ કે પાણી સાથે – ૧ ચમચી દૂધ કે ગરમ પાણીમાં ભેળવી પીવો.
💡 નિયમિત ઉપયોગ આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે.
અમારો હેતુ 🙏
Herbbite માં અમારો મુખ્ય હેતુ છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની પરંપરાગત સુઝ અને કુદરતી જ્ઞાનનો યોગ્ય ઉપયોગ થાય, તેમને રોજગાર મળે અને ઉપભોક્તાને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત વસ્તુ મળી રહે.
અમે માનીએ છીએ કે કુદરત પાસે જ દરેક રોગનો ઉપચાર છે. તેથી અમે તમને આપી રહ્યા છીએ 100% કુદરતી, hand-made અને પ્રેમથી તૈયાર કરેલું Drumstick + Arjuna Chhal Powder, જે આરોગ્ય સાથે પ્રકૃતિનો સ્પર્શ પણ આપે છે. 🌱














Drumstick Powder – Joint pain ma pan thodi rahat feel thay chhe.
Immunity boost thay gayi chhe ane skin glow thay chhe.
Kharekhar paisa vasool product chhe.
Pure natural product, bilkul chemical free.
Taste thodu kadak lage chhe pan result mast chhe.
Heart health mate Arjun Chhal Powder kharekhar effective chhe.
Joint pain ma pan thodi rahat feel thay chhe.
very good product.
very good product. Powderpack Combo
superfast delivery through post office.
bahu j saras result male chhe.
thank you herbbite
arjun chhal powder heart mate bahu upyogi sabit thayo.