On Sale!

Original price was: ₹499.00.Current price is: ₹399.00.

સ્વાદ અને આરોગ્યનો કુદરતી સંગમ

Category:

Description

સ્વસ્થ રહેવા માટે સરગવો અનેક રીતે મદદરૂપ બને છે. તેમાં રહેલું વિટામિન C, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ફાળો આપે છે. સરગવાની સિંગ તો બારે માસ માર્કેટમાં મળે છે, પણ જો રોજિંદા જીવનમાં તેનો નિયમિત ઉપયોગ ન થઈ શકતો હોય તો આ પાવડર તમારા માટે ઉત્તમ વિકલ્પ છે.

જે ગુણધર્મો તાજા સિંગમાં છે એ બધા જ ગુણધર્મો આ પાવડરમાં જળવાયેલા રહે છે. તેને તમે રોજિંદા આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો – સૂપમાં, શાકભાજીમાં, દાળમાં, થેપલામાં કે પરાઠામાં અડધીથી એક ચમચી ઉમેરો અને સ્વાદ સાથે આરોગ્યનો લાભ મેળવો. આ એક કુદરતી સુપરફૂડ છે જે શરીરનું સંતુલન જાળવે છે.

🌿 Drumstick Powder Benefits

✅ વજન ઘટાડવામાં મદદરૂપ.
✅ વાળ અને ત્વચા માટે ઉત્તમ ટોનિક.
✅ શરીરમાંથી ટોકસીન દૂર કરે છે.
✅ પાચનશક્તિ સુધારે છે.
✅ અનિન્દ્રાને દૂર કરીને સારી ઊંઘ લાવે છે.
✅ સેક્સ્યુઅલ ઊર્જા વધારે છે.
✅ હાડકાંને મજબૂત બનાવે છે.
✅ કેન્સરનો જોખમ ઘટાડે છે.

🍵 How to use

◼️ સૂપ – ૧ ચમચી પાવડર ઉમેરો અને ઉકાળો.
◼️ શાકભાજી – બનાવતી વખતે અડધી ચમચી પાવડર ભેળવો.
◼️ દાળ/કઢી – રાંધતી વખતે મિક્સ કરો.
◼️ થેપલા / પરાઠા – લોટ ગુંધતી વખતે ઉમેરો.
◼️ દૂધ કે પાણી સાથે – ૧ ચમચી દૂધ કે ગરમ પાણીમાં ભેળવી પીવો.

💡 નિયમિત ઉપયોગ આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે.


અમારો હેતુ 🙏

Herbbite માં અમારો મુખ્ય હેતુ છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની પરંપરાગત સુઝ અને કુદરતી જ્ઞાનનો યોગ્ય ઉપયોગ થાય, તેમને રોજગાર મળે અને ઉપભોક્તાને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત વસ્તુ મળી રહે.

અમે માનીએ છીએ કે કુદરત પાસે જ દરેક રોગનો ઉપચાર છે. તેથી અમે તમને આપી રહ્યા છીએ 100% કુદરતી, hand-made અને પ્રેમથી તૈયાર કરેલું સરગવો પાવડર, જે આરોગ્ય સાથે પ્રકૃતિનો સ્પર્શ પણ આપે છે. 🌱

Reviews

There are no reviews yet.

Be the first to review “Drumstick Powder”

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
Buy Now