On Sale!

Original price was: ₹499.00.Current price is: ₹399.00.

કુદરતી રીતે કફ દૂર કરી તમારા શ્વાસને આરામ આપે

Category:

Description

આપણા શરીરમાં ત્રણ મુખ્ય પ્રકૃતિ – વાત્ત, પિત્ત અને કફ હોય છે. આ પ્રકૃતિ જન્મ સાથે જ નક્કી થઈ જાય છે. જ્યારે આ સંતુલિત રહે છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે, પરંતુ જ્યારે આ ડિસ્ટર્બ થાય છે ત્યારે વિવિધ તકલીફો ઊભી થાય છે.

👉 જો કફ પ્રકૃતિનું પ્રમાણ વધી જાય તો વારંવાર શરદી થવી, ઉધરસ, નાક બંધ થવું, ગળામાં દુખાવો, એલર્જી, છાતીમાં ભાર લાગવો જેવી સમસ્યાઓ થાય છે.

ખાસ કુદરતી ઔષધિઓના સંયોજનથી બનેલા Herbbite Kapha Cleansing Balls શરીરમાં વધારાનો કફ દૂર કરી પ્રકૃતિને બેલેન્સમાં લાવવા મદદરૂપ બને છે.


⚠️ કફ પ્રકોપના લક્ષણો

◼️ વારંવાર શરદી, ઉધરસ અને તાવ.

◼️ નાક બંધ થવી અથવા પાણી પડવું.

◼️ શ્વાસ લેવામાં તકલીફ થવી.

◼️ ગળામાં દુખાવો.

◼️ છાતીમાં ભાર અનુભવાય.

◼️ પાચન ન બરાબર થવું.

◼️ સુસ્તી, આળસ, ડિપ્રેશન જેવા લક્ષણો.

◼️ ઊંઘ ડિસ્ટર્બ થવી.

◼️ મળ-મૂત્ર અને પરસેવામાં વધુ ચીકાશ.


🌿 Kapha Cleansing Balls Benefits

✅ વારંવાર થતી શરદી-ઉધરસથી રાહત આપે.

✅ એલર્જીમાં કુદરતી ઉપચારરૂપ.

✅ વર્ષો જૂનો કફ દૂર કરવામાં મદદરૂપ.

✅ ફેફસાંને મજબૂત બનાવે.

✅ પાચનશક્તિ સુધારે.

✅ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે.

✅ ઊંઘની ગુણવત્તા સુધારે અને સુસ્તી ઘટાડે.


🌱 Ingredients

ગોળ, સૂંઠ, હળદર, જેઠીમધ, અરડૂસી, સિતોપલાદિ, પિપિલીમૂલ, મરી, તજ પાઉડર અને ગીર ગાયનું ઘી.


🍵 How to use

◼️ સવારે નરણાં કોઠે અને સાંજે સૂતા પહેલાં 1 બોલ લેવો.

◼️ કફની તકલીફ વધારે હોય તો દિવસમાં 3-5 બોલ લઈ શકાય.

◼️ ચગળીને ધીમે ધીમે ગળે ઉતારવો.

◼️ કફ બોલ લીધા પછી 15-20 મિનિટ સુધી કશું ખાવું કે પીવું નહીં.


ℹ️ ખાસ નોંધ

◼️ શરીરને કોઈ આડઅસર કરતું નથી.

◼️ 5 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.

◼️ ગર્ભવતી મહિલાઓએ ઉપયોગ ન કરવો.

◼️ ડાયાબિટીક વ્યક્તિએ દિવસમાં ફક્ત એક વાર લેવો.

Reviews

There are no reviews yet.

Be the first to review “Kapha Cleansing Balls”

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
Buy Now