Description
આપણા શરીરમાં ત્રણ મુખ્ય દોષો – વાત્ત, પિત્ત અને કફ.
જ્યારે આ સંતુલિત રહે છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે, પરંતુ imbalance થવાથી અનેક પ્રકારની તકલીફો ઊભી થાય છે. ખાસ કરીને વાત્ત દોષ imbalance થવાથી ગેસ, કબજિયાત, કમર કે સાંધાનો દુખાવો, ઊંઘની સમસ્યા અને માનસિક અસ્વસ્થતા જેવી સમસ્યાઓ વધી શકે છે.
Herbbiteનું ખાસ Vata Balancing Powder પરંપરાગત ઔષધિઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું છે, જે શરીરમાં વધેલા વાત્તને શાંત કરીને આરોગ્યમાં સંતુલન લાવે છે.
🌱 વાત્ત પ્રકોપના સામાન્ય લક્ષણો
◼️ પેટમાં ગેસ ભરાવું, માથું દુખવું, પેટ ભારે લાગવું.
◼️ કબજિયાત અને પાચન તકલીફ.
◼️ ઊંઘ બગડવી અને થાક લાગવો.
◼️ કમર અને પગની પિંડીમાં દુખાવો.
◼️ સાંધા, હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો.
◼️ માસિક અનિયમિતતા (સ્ત્રીઓમાં).
◼️ ચીડચીડું સ્વભાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યા.
🌿 Vata Balancing Powder Benefits
✅ શરીરમાં વાત્ત દોષ સંતુલિત કરે.
✅ ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે.
✅ નર્વસ સિસ્ટમ મજબૂત બનાવે.
✅ સાંધા અને હાડકાના દુખાવામાં મદદરૂપ.
✅ મનને શાંતિ આપે અને ચિંતા ઘટાડે.
✅ પાચન શક્તિમાં સુધારો લાવે.
🌱 Ingredients
સુવાદાણા, અજમો, જીરું, હીંગ, મેથી, સેંધવ મીઠું
🍵 How to use
◼️ ભોજન પછી 1 ચમચી Vata Balancing Powder પાણી અથવા મોળી છાશ સાથે લેવો.
◼️ વધારે વાયુની તકલીફ હોય તો દિવસમાં 2–3 વખત લઈ શકાય.
◼️ જ્યારે પણ ગેસ અથવા વાત્ત પ્રકોપ થાય ત્યારે તાત્કાલિક લેવાથી રાહત મળશે.
🔔 મહત્વની નોંધ
◼️ કોઈપણ આડઅસર નથી.
◼️ 4 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ લઈ શકે.
◼️ ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ કરવો નહીં.









There are no reviews yet.