On Sale!

Original price was: ₹499.00.Current price is: ₹399.00.

પિત્ત સંતુલિત કરીને એસિડિટી, બળતરા અને તણાવમાં રાહત આપતું કુદરતી આયુર્વેદિક મિશ્રણ.

Category:

Description

આપણા શરીરની ત્રણ મુખ્ય પ્રકૃતિ – વાત્ત, પિત્ત અને કફ.
આ પ્રકૃતિ જન્મ સમયે જ નક્કી થાય છે અને જ્યારે તે સંતુલિત રહે છે ત્યારે શરીર તંદુરસ્ત રહે છે. જો સંતુલન બગડે તો અનેક પ્રકારની તકલીફો ઊભી થાય છે.

ખાસ કરીને પિત્ત પ્રકૃતિ imbalance થવાથી શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે અને પરિણામે – એસિડિટી, મોઢામાં ચાંદા, વાળ ખરવા કે વહેલાં સફેદ થવા, ચીડિયાપણું, ત્વચા પીળી પડવી, બળતરા અને વધુ પરસેવો જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

Herbbiteનું Pitta Balancing Powder (Mukhwas) ખાસ ઔષધિઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું છે, જે પિત્ત પ્રકોપને શાંત કરી શરીરને સંતુલનમાં લાવે છે.


🌱 પિત્ત પ્રકોપના લક્ષણો

◼️ એસિડિટી થવી.

◼️ મોઢામાં ચાંદા પડવા.

◼️ વાળ ખરવા કે સફેદ થવા.

◼️ કબજિયાત રહેવી.

◼️ શરીર કે મોંમાંથી દુર્ગંધ આવવી.

◼️ શરીરમાં બળતરા થવી / વધારે પરસેવો.

◼️ જલ્દી થાકી જવું.

◼️ મોં કડવું કે ખાટું રહેવું.

◼️ ત્વચા, આંખો, નખ પીળા થવા.

◼️ પિત્ત વધવાથી હૃદય અને ફેફસામાં કફ એકઠો થવો.

જો આમાંથી કોઈપણ લક્ષણ તમને હોય તો સમજવું કે પિત્ત પ્રકૃતિ imbalance થઈ છે.


🌿 Pitta Balancing Powder Benefits

✅ શરીરમાં પિત્ત દોષ સંતુલિત કરે
✅ ગુસ્સો અને માનસિક તણાવ શાંત કરે.
✅ એસિડિટી અને હાર્ટબર્નમાં તાત્કાલિક રાહત આપે.
✅ વાળ ખરવા અને વહેલા સફેદ થવાનું રોકે.
✅ મોઢામાં પડતા ચાંદાની સમસ્યામાં મદદરૂપ.
✅ શરીરની બળતરા ઘટાડે.
✅ પાચન શક્તિમાં સુધારો કરે.
✅ કબજિયાતમાં રાહત આપે.
✅ પેટના H. Pylori ઈન્ફેક્શનથી બચાવે.


🌱 Ingredients

આમળાં, ધાણા, ખડી સાકર, જેઠી મધ, વરિયાળી


🍵 How to use

◼️ જમ્યા પહેલા અડધી કલાકે 1 ચમચી Pitta Balancing Powder લેવો.

◼️ પાણી સાથે પણ લઈ શકાય.

◼️ પિત્તની તકલીફ વધારે હોય તો દિવસમાં ૩ વખત (જમ્યા પહેલા) લઈ શકાય.

◼️ એસિડિટી કે બળતરા થાય ત્યારે તરત લેવાથી તાત્કાલિક રાહત મળશે.


🔔 મહત્વની નોંધ

◼️ શરીરને કોઈ આડઅસર નથી.

◼️ 6 વર્ષથી ઉપર દરેક ઉંમરે લઈ શકે.

◼️ ગર્ભવતી મહિલાઓ માટે પણ સુરક્ષિત.

◼️ ડાયાબિટિક લોકો દિવસમાં ફક્ત 1 વાર લે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Pitta Balancing Powder”

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
Buy Now